ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 29, 2025 9:54 એ એમ (AM)

printer

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાવાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી. સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ ફેસ્ટિલ અંતર્ગત કલાવૃંદ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્દી ધમાલ નૃત્યમાં પ્રવાસીઓ પણ નાચ્યા હતા. નોટીફાઈડ એરિયા કચેરી દ્વારા ઉભા કરવામાં આવેલા આકર્ષક સેલ્ફી ઝોન પર ફોટો પડાવીને પ્રવાસીઓ, આ ફેસ્ટિવલની ક્ષણોને કાયમી સંભારણું બનાવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.