ડિસેમ્બર 30, 2025 9:33 એ એમ (AM)

printer

ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચિતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમના રાષ્ટ્રપતિ નિવાસ પર યુક્રેન દ્વારા હુમલો કરાયોનો દાવો કરાયો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતના એક દિવસ પછી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી.આ વાતચીત દરમિયાન, પુતિને દાવો કર્યો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાનોમાંથી એકને નિશાન બનાવતા 91 ડ્રોનથી રાત્રે મોટા પાયે ડ્રોન હુમલો કર્યો. ટ્રમ્પે આ આરોપ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ પગલાને શાંતિ વાટો ઘાટો વચ્ચે નકારાત્મક ગણાવ્યો.જવાબમાં, યુક્રેને રશિયન દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે, કથિત ઘટના બાદ પણ તે વાટાઘાટોથી સમાધાન માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.