વૈશ્વિક બજારમાં અસંજમસ અને ટ્રમ્પની ટેરિફ વધારા અંગેની ધમકી બાદ ભારતીય શેરબજાર પણ નીચા મથાળે ખુલ્યા હતા.. મોટાભાગના શેરમાં વેચવાલી નિકળી હતી જેના પરિણામે સેન્સેકસ 300 અંક કરતાં વધુ જ્યારે નિફટીમાં પણ સો પોઇન્ટનો કડાકો બોલ્યો હતો..હાલમાં પણ શેરબજાર ઘટડાના વલણ સાથે કારોબાર કરી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 1:36 પી એમ(PM)
ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતીય શેરબજારમાં કડાકો