ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 2:22 પી એમ(PM)

printer

ટ્યુનિશિયામાં શરણાર્થીઓને લઈ જતી બોટ ડૂબી જતાં લગભગ નવ લોકોના મોત અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા

ટ્યુનિશિયામાં શરણાર્થીઓને લઈ જતી બોટ ડૂબી જતાં લગભગ નવ લોકોના મોત અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે બોટ ડૂબી ત્યારે તેમાં સબ-સહારન આફ્રિકન દેશોના 42 મુસાફરો સવાર હતા. ટ્યુનિશિયાના તટરક્ષક દળે નવ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે અને લાપતા છ અન્ય લોકોની શોધ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપમાં વધુ સારા જીવનની આશામાં સમગ્ર આફ્રિકામાંથી શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ પાડોશી ટ્યુનિશિયામાં પ્રસ્થાન કરે છે.