ટોકિયોમાં ચાલી રહેલી બધીરો માટેની ડેફલિમ્પિક સ્પર્ધામાં રાજ્યના નિશાનેબાજ મોહમદ મુર્તુઝાએ રજત ચંદ્રક જીત્યો છે.આ સ્પર્ધામાં દેશના ધનુષ શ્રીકાંતે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ધનુષે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં 252.2 ના સ્કોર સાથે વિશ્વ રેકોર્ડ સર્જી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે જ્યારે મુર્તુઝાએ 250.1 નો સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો છે.
Site Admin | નવેમ્બર 17, 2025 9:25 એ એમ (AM)
ટોકિયોમાં ચાલી રહેલી ડેફલિમ્પિક્સ સ્પર્ધામાં રાજ્યના નિશાને બાજ મોહમ્મદ મુર્તુજાએ રજત ચંદ્રક જીત્યો