જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

printer

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો.આ જોડીએ ફાઇનલમાં ચીનના હુઆંગ યુઝેંગ અને શી શુન્યાઓને 3-2 થી હરાવીને WTT કન્ટેન્ડર ઇવેન્ટમાં તેમનો બીજો મિશ્ર ડબલ્સ ટાઇટલ જીત્યો.WTT કન્ટેન્ડર ઇવેન્ટ ખેલાડીઓને ઉચ્ચ-સ્તરીય ચેમ્પિયન્સ અને ગ્રાન્ડ સ્મેશ ઇવેન્ટ્સ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરે છે.