ઓક્ટોબર 27, 2024 4:38 પી એમ(PM)

printer

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટાર ભારતીય જોડીએ સેમીફાઈનલમાં જર્મનીની સોફિયા ક્લી અને ફ્રાંઝિસ્કા શ્રેઈનરની જોડીને 3-1થી હરાવ્યું હતું.  બીજા ક્રમાંકિત ઘોરપડે અને રોય હવે આજે રાત્રે સોથ કોરિયાના કિમ હેયુન અને યૂ સિવુ સામે ટકરાશે.