ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM)

printer

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન ફિનલેન્ડના હેલસિંકીમાં રમાઇ રહેલી HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. શરણ અને કુકીરમેને ગઈ કાલે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેકિયાના માતેજ વોસેલ અને ડેનમાર્કના જોહાન્સ ઈંગિલ્ડસેનની જોડીને 7-6, 7-5થી હરાવી હતી.
ભારત-ઈઝરાયેલની જોડી આજે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં ઇટલીના માર્કો બોર્ટોલોટી અને ફિનલેન્ડના પેટ્રિક નિક્લાસ સાલ્મિનેનની ચોથી ક્રમાંકિત જોડી સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગીને 20 મિનિટે શરૂ થશે.