ટેનિસમાં, આરીના સબાલેન્કા જર્મનીની ખેલાડીને હરાવી અને લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન 2025 ના મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પહોંચી છે. ત્રણ કલાકમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-2, 6-4 થી જીત મેળવી છે.
સબાલેન્કા હવે આવતીકાલે સેમિફાઇનલમાં અમેરિકન સ્ટાર અમાન્ડા અનીસિમોવા સામે ટકરાશે. અમેરિકન ખેલાડીએ રશિયાની ખેલાડીને હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.
Site Admin | જુલાઇ 9, 2025 8:50 એ એમ (AM)
ટેનિસમાં, આરીના સબાલેન્કા લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પહોંચી
