ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM)

printer

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. યાત્રીઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી અસુવિધા ન થાય.