ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય આપવાની પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરવા બહાર લાવવાની જરૂર પડતી નથી. આરોપીઓને જેલમાંથી જ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી અદાલતમાં રજૂ કરી શકાય છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 2:03 પી એમ(PM)
ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય આપવાની પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો