ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 2, 2024 7:49 પી એમ(PM) | t-20 | ભારતીય ટીમ

printer

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત આવશે

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા, ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબથયો છે. અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે પરતફરવાની હતી. અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે ગઈકાલેતીવ્રતાની રીતે ચોથી શ્રેણીમાં રહેલું બેરીલ વાવાઝોડું આજે જમૈકા તરફ આગળ વધતાવિન્ડવર્ડ ટાપુ ઉપર પહોંચતા અત્યંત જોખમી શ્રેણી પરિણામ્યું છે.