ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:27 પી એમ(PM)

printer

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે.

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરાશે. અમદાવાદની પોસ્ટઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદો સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ ખાતે આજ સુધી મોકલી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.