મેનહટનના જૂના સિટી હોલ સબવે સ્ટેશન પર આજે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક શહેરના મેયર તરીકે શપથ લીધા. ડેમોક્રેટ મમદાનીએ આજે સવારે પદના શપથ લીધા. મમદાની અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ પ્રથમ નેતા બન્યા છે.
તેઓ દક્ષિણ એશિયન વંશના પ્રથમ મેયર છે, આફ્રિકામાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે, અને 34 વર્ષની ઉંમરે, તેઓ સૌથી યુવાન મેયર બન્યા. તેમણે ચૂંટણી દરમિયાન અનેક સુધારા સૂચવ્યા બાદ તેમનો વિજય થયો હતો.
Site Admin | જાન્યુઆરી 1, 2026 2:00 પી એમ(PM)
ઝોહરાન મમદાની ન્યુ યોર્કસિટીના પ્રથમ દક્ષિણ એશિયાઇ મેયર બન્યાં