જાન્યુઆરી 24, 2026 7:58 પી એમ(PM)

printer

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય

ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાઈ રહેલી અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટીંગ કરતાં 36.2 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની બેટીંગ દરમિયાન વરસાદ પડતાં મેચને 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતે 13.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 130 રન કરતાં ડકવર્થ લુઇસ પદ્ધતિ મુજબ ભારતને વિજયી જાહેર કરાયું.
ભારતના આર.એસ. અમ્બરીસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.