ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 23, 2025 3:28 પી એમ(PM)

printer

ઝિમ્બાબ્વેના ઉપ-રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર C.G.D.N. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમડળ સાથે સુરતના બે દિવસના પ્રવાસે

ઝિમ્બાબ્વેના ઉપ-રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર C.G.D.N. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમડળ સાથે સુરતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. આજે પહેલા દિવસે તેમણે હીરા અને ટેક્સટાઈલ એકમ તથા સુમૂલ ડેરીની મુલાકાત લીધી. ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના આમંત્રણથી તેઓ સુરતના મહેમાન બન્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.