ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:58 પી એમ(PM)

printer

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. નામાંકનની ચકાસણી 28મી ઓક્ટોબરે થશે, જ્યારે ઉમેદવારો આ મહિનાની 30મી તારીખ સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.