ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં પણ આજે દિવસભર આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે.
જ્યારે સિક્કિમના વિવિધ ભાગમાં આજે ગાઢ ધુમ્મસ રહે તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભાગમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:35 પી એમ(PM) | વાવાઝોડું
ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના.
