ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 7:23 પી એમ(PM)

printer

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. હજારીબાગ ખાતે ચૂંટણી રેલીને સંબોધિતકરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ દાવો કર્યો કે રાજ્યમાંહેમંત સોરેનની આગેવાની હેઠળની સરકારના શાસનથી ઝારખંડના લોકો નાખુશ છે. જ્યારે  ઝારખંડ મુક્તિ મોરચાના નેતા કલ્પના સોરેને ખુંટીખાતે જાહેર સભા યોજી હતી. ભાજપ પર તેમણે આરોપ લગાવ્યા હતા.. કલ્પના સોરેને કહ્યુંહતું કે હેમંત સોરેન સરકારના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના પ્રોજેક્ટ પૂર્ણ થયાછે. કોંગ્રેસ RJD, AJSU અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ રાજ્યનાવિવિધ ભાગોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા  છે. 81 સભ્યોનીવિધાનસભાની ચૂંટણી આ મહિનાની 13 અને 20 તારીખે બે તબક્કામાં મતદાન યોજાશેજ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.