ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમદવારોના નામ પરત લેવાનો આજે છેલ્લો દિવસ છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમદવારોના નામ પરત લેવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કા માટે 634 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાજ્યમાં 13 નવેમ્બરે પહેલા તબક્કા અને 20 નવેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થશે. પહેલા તબક્કામાં 43 મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ઉમેદવારીપત્ર પરત લીધા બાદ 685 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. હવે મતગણતરી 23 નવેમ્બરે યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.