નવેમ્બર 12, 2024 6:44 પી એમ(PM)

printer

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા પૂર જોશમાં પ્રચાર

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. ધાનબાદના ઝારિઆમાં ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હેમંત સોરેનની સરકારસામે પ્રહારો કર્યા હતા.

તો સિન્દરીમાં ચૂંટણી સભાનેસંબોધતા ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેનેનાગરિકોને સમજદારી પૂર્વક તેમના મતધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. ઝારખંડમાં બીજા તબક્કા માટે રાજ્યની 38 બેઠકો પર 20 નવેમ્બરનારોજ મતદાન થનાર છે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.