ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.મુખ્યમંત્રી હેમંત સોરેને અગિયાર મંત્રીઓને કેબિનેટમાં સામેલ કર્યા છે. જેમાં જેએમએમમાંથી છ, કોંગ્રેસમાંથી ચાર અને આરજેડીમાંથી એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેને 28 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:35 એ એમ (AM) | હેમંત સોરેને
ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે સાડા બાર વાગ્યે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે.
