જુલાઇ 4, 2025 1:11 પી એમ(PM)

printer

ઝારખંડના હઝારીબાગ અને રાંચીમાં આઠ સ્થળ પર E.D.નું તપાસ અભિયા

પ્રવર્તન નિદેશાલય E.D.એ ઝારખંડના હઝારીબાગ અને રાંચીમાં આઠ સ્થળ પર તપાસ અભિયાન હાથ ધર્યું. અભિયાન ઝારખંડના પૂર્વ મંત્રી યોગેન્દ્ર સાઓ અને તેમના સાથીદારો સામે મની લૉન્ડરિંગના કેસ મામલે ચલાવવામાં આવી રહ્યું છે. મની લૉન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ નોંધાયેલો આ કેસ ખંડણી, ગેરકાયદેસર રેતી ખનન અને જમીન પર ગેરકાયદે કબજો કરવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મોટી રકમ કમાવવા સાથે સંબંધિત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.