ડિસેમ્બર 5, 2024 7:35 પી એમ(PM)

printer

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના મંત્રી મંડળનું આજે વિસ્તરણ કર્યુ છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કર્યુ છે. રાજયપાલ સંતોષકુમાર ગંગવાલે આજે રાંચીમાં રાજભવન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રીમંડળના 11 સભ્યોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અગાઉ રાજયપાલે જેએમએમ પક્ષના એસ.મરાંડીને ગૃહના હંગામી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.