ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ.કોબ્રા, ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન છોટાનાગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અથડામણ થઈ, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ માઓવાદીઓમાં જાનહાનિ થઈ છે.અથડામણ બાદ, માઓવાદીઓ જંગલ અને ડુંગરાળ પ્રદેશમાં ભાગી ગયા, જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 3:49 પી એમ(PM)
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ