માર્ચ 5, 2025 2:14 પી એમ(PM)

printer

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો છે.સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા તપાસ અભિયાન દરમિયાન આ વિસ્ફોટ થતાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાંચી સારવાર માટે ખસેડાઇ રહ્યાં છે.