જાન્યુઆરી 7, 2026 1:58 પી એમ(PM)

printer

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનામાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી.

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનાના સંદર્ભમાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે.
પત્રકારો સાથે વાત કરતા, ડેપ્યુટી પોલીસ કમિશનર નિધિન વલસને જણાવ્યું હતું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હી વડી અદાલતના નિર્દેશો અનુસાર ડિમોલેશન ઝુંબેશ હાથ ધરી હતી.
તેમણે કહ્યું કે આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. રમખાણો, જાહેર સેવક પર હુમલો અને જાહેર કાર્યમાં અવરોધ સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.