ઓગસ્ટ 11, 2025 7:31 પી એમ(PM)

printer

જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સૌપ્રથમ વાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ

જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સૌપ્રથમ વાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી હોવાનું જણાવ્યું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુજરાતના એશિયાઇ સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ અને વન્યજીવ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવા અંગે એક પુસ્તકનું વિમોચન કર્યું.
આ કાર્યશાળામાં વિવિધ દેશના 160થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.