જુલાઈમાં દેશમાં છૂટક ફુગાવો ઘટીને આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકા થયો. જે જૂનમાં 2.1 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂન 2017 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો દર છે. દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘટીને 1.18 ટકા અને શહેરી વિસ્તારોમાં 2.05 ટકા થયો છે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:42 એ એમ (AM)
જુલાઈમાં દેશમાં છૂટક ફુગાવો ઘટીને આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકા થયો
