રાજ્યના જિલ્લાઓમાં રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લાની અદાલતમાં આજે લોક અદાલત યોજાઇ. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી. જી. દવેના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતમાં ચેક રિટર્ન, અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોના કેસોમાં સમાધાન થઈ શકે તેવા કેસનો નિકાલ લાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ લોકો એ પણ આ ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.
Site Admin | જુલાઇ 12, 2025 4:03 પી એમ(PM)
જુનાગઢ જિલ્લાની અદાલતમાં આજે લોક અદાલત યોજાઇ.