જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ એન્જિનિયરીંગ વિષય પર કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આજથી ત્રણ દિવસ ચાલનારી આ કાર્યશાળાનું યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી ચોવટીયાએ ઉદ્ઘાટન કર્યું હતું. વિવિધ રાજ્યના 25 જેટલા નિષ્ણાતો આ કાર્યશાળામાં આધુનિક મશીનરી અને ડ્રોનની સાથે એ. આઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન વધારવા અંગે વિચાર વિમર્શ કરશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:39 પી એમ(PM)
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ એન્જિનિયરીંગ વિષય પર કાર્યશાળાનો પ્રારંભ થયો.