ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2025 7:19 પી એમ(PM)

printer

જુનાગઢમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત

જુનાગઢમાં યોજાનારી આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પરિક્રમાના માર્ગમાં કાદવ-કીચડ થતાં યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ગિરનારની પરિક્રમા નહીં યોજાય. સાધુ સંતો, સંસ્થાઓ અને અધિકારીઓએ પરિક્રમા માર્ગનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ માત્ર સાધુ-સંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવાનો નિર્ણય કર્યો હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.