પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે.નવરાત્રિના પહેલા દિવસે દેશવાસીઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી દરમાં ઘટાડો થવાનો અર્થ દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આગામી પેઢીના જી. એસ. ટી સુધારાઓ દેશભરમાં ‘જીએસટી બચત ઉત્સવ’ ની શરૂઆત દર્શાવે છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:25 એ એમ (AM)
જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
