ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 7:28 પી એમ(PM)

printer

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર-૭ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થતાં, આ વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૮૧.૬૬ ટકા મતદાન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.