જુલાઇ 8, 2025 2:45 પી એમ(PM)

printer

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે મહાનગરપાલિકા દ્વારા કાયમી કરાયેલા ઓગણએંસી સફાઈકર્મીઓને નિમણૂકપત્રનું વિતરણ કર્યું

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે મહાનગરપાલિકા દ્વારા કાયમી કરાયેલા ઓગણએંસી સફાઈકર્મીઓને નિમણૂકપત્રનું વિતરણ કર્યું. એમ. પી. શાહ મહાનગરપાલિકા સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાપાલિકાના અધિકારીઓ, મેયર, સહિત આગેવાનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.