જાન્યુઆરી 2, 2026 7:35 પી એમ(PM)

printer

જામનગરમાં ગેરકાયદે રહેતા પાંચ બાંગ્લાદેશી પકડાયા

જામનગર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગૃપ – SOG-એ ગેરકાયદે રીતે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે. SOG-એ સ્વસ્તિક માર્બલની સામે એક ઘરમાં દરોડા પાડી આ પાંચેય લોકોને પકડ્યા હતા. તેમની તપાસ કરતાં તેઓ પરવાનગી વગર ભારતમાં આવ્યા હોવાનું જણાયું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.