જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબઝાદાના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સિખ સમુદાયના લોકો સિવાય ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 24, 2025 3:17 પી એમ(PM)
જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે.