સપ્ટેમ્બર 7, 2024 7:34 પી એમ(PM)

printer

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોને સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ દરમિયાન તેમને કાળા તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા હતા. સામાન્ય રીતે આ પક્ષી કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતુ નથીઆ ઉપરાંત પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યા એ જોવા મળ્યા હતા તે બીજી અનન્ય ઘટના છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.