ડિસેમ્બર 12, 2025 3:51 પી એમ(PM)

printer

જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આગામી 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરના ભારત મંડપમ ખાતે યોજાનાર વૈશ્વિક સંમેલન અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે, જેમાં 115 દેશના 700 થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે અને 35થી વધુ મેડીસીન પર ચર્ચા થશે તેના પેપર રજૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.