માર્ચ 16, 2025 9:26 એ એમ (AM)

printer

જામનગરની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે મતદાન

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણી અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દસરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની સામાન્ય ચુંટણી રદ કરવામાં આવી હતી, રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવો ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો જે મુજબ આજે મતદાન યોજાશે મુક્ત અને ન્યાયી ચુંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.