જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ખેત મજૂર પરિવારના ત્રણ બાળકો મોત થયાના અહેવાલ છે.અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. એક સાથે ત્રણ બાળકો મૃત્યુ પામતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Site Admin | જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM)
જામનગરના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકો મોત
