ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 24, 2025 9:02 એ એમ (AM) | #monsoon #HeavyRainfall #GujaratRains

printer

જામનગરના જીવાદોરી સમાન ડેમમાં નવા નીરની આવક

જામનગરમાં શ્રીકાર વરસાદ થતાં જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ અને અન્ય ડેમ તળાવમાં પાણીની સારી આવક થઇ છે. આ ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રાચીન પરંપરા મુજબ શાસ્ત્રોતવિધિથી મેયર વિનોદ ખીમસૂરિયા હસ્તે નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા,

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ