નવેમ્બર 9, 2024 6:52 પી એમ(PM) | Japan | japan influenz | japan virus

printer

જાપાન: ઇન્ફ્લૂએન્ઝાના 5,127 કેસ નોંધાયા, 829 કેસોનો વધારો

જાપાનના ત્રીજી નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ઇન્ફ્લૂએન્ઝાના કુલ પાંચ હજાર, 127 કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહ કરતાં 829 કેસોનો વધારો દર્શાવે છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે લોકોને યોગ્ય સમય રસીકરણ, માસ્ક પહેરવા અને સમયાંતરે હાથ ધોવાની સૂચના આપી છે.