માર્ચ 24, 2025 7:05 પી એમ(PM)

printer

જાન્યુઆરી મહિનામાં કર્મચારી રાજ્ય વીમા યોજના-ESIC હેઠળ લગભગ 18 લાખનવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે

જાન્યુઆરી મહિનામાં કર્મચારી રાજ્ય વીમા યોજના-ESIC હેઠળ લગભગ 18 લાખનવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે. આજે જાહેર કરાયેલી ESICની માહીતી મુજબ, મહિના દરમિયાન 27 હજાર 805 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષામાં લાવવામાં આવી હતી, જેનાથી વધુકામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી.