જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવે છે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ ગઈકાલે નિવૃત્ત થયેલા જસ્ટિસ ભૂષણ આર. ગવઈનું સ્થાન લેશે.
Site Admin | નવેમ્બર 24, 2025 7:51 એ એમ (AM)
જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે