જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું. વરસાદી પાણીના સંગ્રહ અભિયાન હેઠળ રાજ્યભરમાં આ વાહનો બંધ, નહેર, તળાવના નિર્માણ અને સમારકામમાં મદદરૂપ થશે. નવા વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ, હયાત નહેર સફાઈ, નડતરરૂપ ઝાડી-ઝાંકરા દૂર કરવાની કામગીરીની વધુ વેગ મળશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)
જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું.