ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 2:14 પી એમ(PM)

printer

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમા ચૂંટાયેલા 51 જેટલા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમા ચૂંટાયેલા 51 જેટલા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. પ્રોટેમ સ્પીકર મુબારક ગીલ આ સભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. બપોરે 2 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. ભાજપના 29 વર્ષના શગુન પરિહાર સૌથી નાની વયના ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરેન્સના 80 વર્ષના ચરાર-એ શરીફના પીઢ ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથેર સૌથી મોટીઉં મરના ધારાસભ્ય છે.