ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 1, 2024 7:23 પી એમ(PM)

printer

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ 65.48 ટકા મતદાન નોંધાયું

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનુંમતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 65.48 ટકા મતદાન નોંધાયું છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં 40 બેઠકોના 5 હજાર 60 મતદાન કેન્દ્રો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું.  જમ્મૂમાં જે જિલ્લાઓમાં મતદાન થયું તેમાં જમ્મૂ,કઠુઆ, સાંબા, ઉધમપુર સામેલ છે, જ્યારે કાશ્મીરમાં કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરાઅને કાશ્મીર ખીણ વિસ્તારમાં મતદાન થયું હતું. કુલ 415 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલથયા. 8 ઑક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.