ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનાં છેલ્લાં દિવસે ગઈ કાલે 27 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 239 ઉમેદવારો મેદાનમાં રહ્યા

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનાં છેલ્લાં દિવસે ગઈ કાલે 27 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 239 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 25 સપ્ટેમ્બરે બીજા તબક્કામાં મતદાન થશે.આકાશવાણીનાં જમ્મુ પ્રતિનિધીનાં જણાવે છે કે સૌથી વધુ 9 ઉમેદવારોએ બડગામ જિલ્લામાંથી ઉમેદવારી પાછી ખેંચી છે.
દરમિયાન કોંગ્રેસ ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં 6 ભૂતપૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ