જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં છ આતંકવાદીઓને ઠાર કરવામા આવ્યાં હતાં.. આતંકવાદીઓ સાથે થયેલી બે અલગ અલગ અથડામણમાં છ આતંકવાદીઓને ઠાર કરાયા હતા.. આ બંને અથડામણની વિગતો આપતાં ભારતીય સેનાના જોઇન્ટ આઇજી વી કે બિરડીએ કહ્યું હતું કે ગઇકાલે ત્રાલ સહિત બે અલગ અલગ એન્કાઉન્ટર થયા હતા..જેમાં ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંકલનને કારણે આ એન્કાઉન્ટરને સફળતા મળી છે.
Site Admin | મે 16, 2025 1:57 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે દિવસમાં છ આતંકવાદીઓને ઠાર કરાયાં